IPL: સનરાઇઝર્સ હૈદરાબાદે CSKને પાંચ વિકેટથી હરાવ્યું
ચેન્નાઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં ચેન્નાઈ સુપર કિંગ્સને ઘરઆંગણે વધુ એક હારનો સામનો કરવો પડ્યો. ટૂર્નામેન્ટની 43મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પાંચ વિકેટથી હરાવ્યું. ચેપોક હોમ ગ્રાઉન્ડ હોવાથી, ધોનીની ટીમને ટેકો આપવા માટે મોટી સંખ્યામાં દર્શકો પહોંચ્યા હતા. પરંતુ, આ સિઝનમાં CSKના સતત પરાજયથી ચાહકો ફરી એકવાર દુઃખી થયા. બીજી તરફ, હૈદરાબાદે આ સિઝનમાં પોતાનો […]