1. Home
  2. Tag "Supreme Court"

ન્યાયપાલિકામાં કોઇ મહિલા ભારતના ચીફ જસ્ટિસ બને એ સમય આવી ગયો છે: ચીફ જસ્ટિસ બોબડે

એક મહિલા વકીલની પિટિશન પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેની ટિપ્પણી ભારતના ન્યાયતંત્રમાં કોઇ મહિલા ન્યાયાધીશ બને તે સમય આવી ગયો છે મહિલા ન્યાયાધીશનું નિમણૂંક પર સુપ્રીમ કોર્ટ તરફથી કોઇ ભેદભાવ થતો નથી નવી દિલ્હી: એક મહિલા વકીલની પિટિશન પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ ટિપ્પણી કરી છે. તેમણે ટિપ્પણી કરી હતી કે, […]

સુપ્રીમ કોર્ટના અનેક કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત, હવે જજ વીડિયો કોન્ફરન્સથી કરશે સુનાવણી

હવે સુપ્રીમ કોર્ટને પણ લાગ્યું કોરોનાનું ગ્રહણ સુપ્રીમ કોર્ટમાં 44 કર્મચારીઓ કોરોના સંક્રમિત હવે તમામ જજો વીડિયો કોન્ફરન્સથી સુનાવણી કરશે નવી દિલ્હી: હવે સુપ્રીમ કોર્ટને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. સુપ્રીમ કોર્ટમાં અનેક કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. કોરોના સંક્રમણના પ્રસાર બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશો આજથી પોત પોતાના […]

જસ્ટિસ એન.વી.રમન્ના દેશના નવા CJI બનશે, 24મી એપ્રિલે શપથ લેશે

ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે એનવી રમન્નાની નિયુક્તિ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ એનવી રમન્નાની નિયુક્તિ કરી જસ્ટિસ એનવી રમન્ના 24 એપ્રિલથી કાર્યભાર સંભાળશે નવી દિલ્હી: ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ એનવી રમન્નાની નિયુક્તિ કરી છે. હાલ ચીફ જસ્ટિસ તરીકે એસ એ બોબડે છે જેઓ 23 એપ્રિલના રોજ સેવા નિવૃત્ત થઇ રહ્યા […]

ચૂંટણી બોન્ડ્સ પર રોક લગાવવા પર સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

ચૂંટણી બોન્ડ્સને લઇને સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો ચૂંટણી બોન્ડ્સ પર રોક લગાવવા પર સુપ્રીમ કોર્ટનો ઇન્કાર વર્ષ 2018થી ચાલી રહી છે આ યોજના નવી દિલ્હી: ચૂંટણી બોન્ડ્સને લઇને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે 1લી એપ્રિલથી ઇશ્યૂ થનારા ચૂંટણી બોન્ડ્સ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ યોજના વર્ષ […]

Tata vs Mistry Case: મિસ્ત્રી નહીં બની શકે તાતાના અધ્યક્ષ, SCએ NCLATનો આદેશ રદ કર્યો

નવી દિલ્હી: દેશના સૌથી મોટા ઔદ્યોગિક ગ્રૂપમાંથી એક એવા તાતા ટ્રસ્ટને લઇને 5 વર્ષથી ચાલી રહેલા વિવાદમાં સુપ્રીમ કોર્ટે તાતાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. હવે સાયરસ મિસ્ત્રી તાતા ગ્રૂપના અધ્યક્ષ નહીં બને. કોર્ટે મિસ્ત્રીના નિયંત્રણ વાળી શાપુરજી પાલોનજી ગ્રૂપને મળનારા વળતર પર કોઇ આદેશ આપ્યો નથી. ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ કહ્યું કે તેને લઇને […]

સેનામાં મહિલાઓના સ્થાયી કમિશનને લઇને SCનો ચુકાદો, યોગ્ય મહિલા અધિકારીઓને બે મહિનામાં પદભાર આપી દેવાના આદેશ

સેનામાં મહિલાઓના સ્થાયી કમિશનને લઇને SCએ આપ્યો મહત્વનો ચુકાદો આપણે સમજવું પડશે કે આપણાં સમાજની સંરચના પુરુષો દ્વારા પુરુષો માટે બનાવવામાં આવી છે કોર્ટે સ્થાયી કમિશન માટે યોગ્ય મહિલા અધિકારીઓને બે મહિનામાં પદભાર આપી દેવાના આદેશ આપ્યા નવી દિલ્હી: સેનામાં મહિલાઓને સ્થાયી કમિશનને લઇને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સેનામાં મહિલાઓની સ્થાયી કમિશન મુદ્દે […]

જસ્ટિસ એન.વી. રમન્ના સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ બની શકે, CJI બોબડેએ ભલામણ કરી

દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ એસ.એ. બોબડે 23 એપ્રિલે નિવૃત્ત થઇ રહ્યા છે સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે એન. વી. રમન્નાની નિમણૂક થઇ શકે હાલના CJI એસ.એ. બોબડેએ પોતાના ઉત્તરાધિકારી તરીકે જસ્ટિસ રમન્નાના નામની ભલામણ કરી નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના હાલના મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડે 23 એપ્રિલના રોજ નિવૃત્ત થઇ રહ્યા છે […]

લોન મોરેટોરિયમ: સુપ્રીમે બેંકોને આપી મોટી રાહત, કહ્યું – સંપૂર્ણ વ્યાજની છૂટ ના આપી શકાય

કોરોના કાળમાં બેંકોથી વ્યાજ માફીને મુદ્દે સુપ્રીમ કોર્ટે બેંકોને રાહત આપી અદાલતે ચુકાદો આપ્યો કે સંપૂર્ણ વ્યાજમાફી તો આપી ન શકાય કોર્ટના આ નિર્ણયથી બેંકોને મોટી રાહત મળી છે નવી દિલ્હી:  કોરોના કાળમાં બેંકોથી વ્યાજ માફીને મુદ્દે સુપ્રીમ કોર્ટે બેંકોને મોટી રાહત આપી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સુપ્રીમ કોર્ટે લોન મોરેટોરિયમ કેસમાં મંગળવારે એક મહત્વપૂર્ણ […]

મરાઠા અનામતનો મામલો: સુપ્રીમ કહ્યું: શિક્ષણના વિચારને અનામતથી આગળ લઇ જવો જોઇએ

મરાઠા કોટા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ રાજ્યોને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પગલાં ભરવા જોઇએ સકારાત્મક કાર્યવાહી માત્ર અનામત સુધી સીમિત નથી નવી દિલ્હી: મરાઠા કોટા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાજ્યોને શિક્ષણને પ્રોત્સાહન આપવા તેમજ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના ઉત્થાન માટે સંસ્થાનોની સ્થાપના માટે […]

50% અનામત પર હાલ પૂરતી સુનાવણી ટાળવાની તામિલનાડુ-કેરળ સરકારની SCમાં અપીલ

મરાઠા અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઇ તામિલનાડુ-કેરળ સરકારે હાલ પૂરતી સુનાવણી ટાળવાની કરી અપીલ ચૂંટણીના કારણે સુનાવણી ટાળવાની અપીલ નવી દિલ્હી: મરાઠા અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પાંચ જજોની બેંચ સામે સુનાવણી શરૂ થઇ ચૂકી છે. કોર્ટમાં બીજી તરફ તામિલનાડુ અને કેરળ સરકાર તરફથી આ મામલે સુનાવણી ટાળવાની અપીલ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code