પાકિસ્તાનને મદદ કરનારા તુર્કીયેને સુરતના વેપારીઓએ પાઠ ભણાવ્યો
100થી વધુ વેપારીઓએ પૉલિસ્ટર યાર્નનો સપ્લાય અટકાવી દીધો બન્ને દેશ વચ્ચે 1200 કરોડનો પોલિસ્ટર યાર્નનો વેપાર થતો હતો, સુરતના વેપારીઓએ દેશભક્તિનો પરિચય આપ્યો સુરતઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓએ કરેલા હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાનને પાઠ ભણાવ્યા છે, એક સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે પાકિસ્તાનને […]