અમિતભાઈ શાહની ગુજરાતી યુવાનો અપીલઃ આદિ શંકરાયાર્ય રચિત વિવેક ચુડામણી જીવનમાં એક વખત જરૂર વાંચજો
[અલકેશ પટેલ] અમદાવાદ, 15 જાન્યુઆરી, 2026: Amit Shah આદિ શંકરાચાર્યનું સમગ્ર લખાણ હવે ગુજરાતીમાં ઉપલબ્ધ છે ત્યારે ગુજરાતી યુવાનોને અપીલ કરું છું કે તેમના દ્વારા રચિત વિવેક ચુડામણી જીવનમાં એક વખત અચૂક વાંચજો, તેમ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે કહ્યું હતું. શહેરના ટાગોર હૉલમાં આયોજિત એક કાર્યક્રમમાં આદિ શંકરાચાર્યના સમગ્ર કર્તૃત્વના ગુજરાતી ભાવાનુવાદનું […]


