1. Home
  2. Tag "surveillance"

અતિવૃષ્ટિગ્રસ્ત પાટણ અને બનાસકાંઠાના 34 ગામોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વેલન્સ

આરોગ્ય મંત્રીની સૂચનાથી આરોગ્ય વિભાગના તબીબો રાહત – બચાવ કામગીરીમાં સજ્જ, બંને જિલ્લાના 34 અસરગ્રસ્ત ગામોમાં સ્વાસ્થ્ય સર્વેલન્સ અને સ્ક્રીનીંગની સધન કામગીરી, આરોગ્ય વિભાગની 306 ટીમ સર્વેલન્સ અને સારવાર માટે સજ્જ, ગાંધીનગરઃ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાય છે . જેમાં અગમચેતીના ભાગરૂપે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા […]

અમરેલીમાં રેલવે ટ્રેક પર સિંહ આવી ન જાય તેની રાત-દિવસ રખેવાળી

45 જેટલા રેલવે ટ્રેકર્સ ટ્રેન આવતા પહેલા સતત ચોકી પહેરો કરે છે, રાજુલા-પીપાવાવ વાઈન પર 12 વોચ ટાવર ઊભા કરાયા, ટ્રેકરો સેન્સર સોલાર લાઈટથી સજ્જ અમરેલીઃ જિલ્લામાં સિંહોની વસતીમાં વધારો થયો છે. સિંહો અવાર-નવાર રેલવે ટ્રેક પર આવી જતાં હોય છે. ત્યારે વનરાજોને બચાવવા માટે વન વિભાગ અને રેલવે વિભાગ દ્વારા સાથે મળીને યોગ્ય તકેદારી […]

અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલો પર હવે AI ટેકનોલોજીથી મદદથી CCTV દ્વારા ચાંપતી નજર રખાશે,

અમદાવાદઃ શહેરમાં વાહનોની વધતી જતી સંખ્યાને લીધે ટ્રાફિકની સમસ્યા પણ માથાના દુઃખાવારૂપ બની રહી છે. સાથે જ વાહનચાલકો દ્વારા ટ્રાફિક ભંગના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ, રોંગ સાઈડમાં વાહન ચલાવવું, સીટબેલ્ટ વગર ફોર-વ્હીલ કે મોટાં વાહનો ચલાવવાં, તેમજ હેલ્મેટ વગર ટૂ-વ્હીલર ચલાવવું, ટૂ-વ્હીલરમાં ત્રણ સવારી નીકળવું સહિત વિવિધ નિયમોના ભંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code