વકફ બોર્ડ હેઠળની મિલકતોના સર્વે અને ડિજિટલાઇઝેશન માટે રૂ. 6 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ
વકફ બોર્ડ હેઠળની મિલકતોનાGPS મેપિંગ, ડીઝલાઈઝેશનની કામગીરી કરાશે, આ કામગીરીને પગલે વકફ હેઠળની મિલ્કતોની ચોક્કસ ઓળખ પ્રસ્થાપિત થશે, વકફની ખરી મિલકતની જ નોંધણી થશે. ગાંધીનગરઃ આજે ગાંધીનગર ખાતે કાયદા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યમાં આવેલ વકફ બોર્ડ હેઠળની મિલકતોના GPS મેપિંગ, સર્વે અને ડીઝલાઈઝેશનની કામગીરી માટે રૂ. 6 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં આવેલ વકફ બોર્ડની મિલકતોના જીપીએસ મેપિંગ માટે […]