મહેસાણાના ગિલોસણ ગામે ઘીની ફેકટરી પર દરોડો, 96 લાખના શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ફૂડ વિભાગ ઊંઘતું રહ્યું‘ને પોલીસે દરોડો પાડ્યો, ઘીના 18 સેમ્પલ લઈને પૃથ્થકરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી અપાયા, લેબોરેટરીમાંથી રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરાશે મહેસાણાઃ શહેર નજીક આવેલા ગિલોસણ ગામે શંકાસ્પદ ઘી બનાવતી એક ફેક્ટરીમાં દરોડો પાડી પોલીસે રૂ.96 લાખનો ઘીનો જથ્થો ઝડપી લઈ સ્થાનિક ફૂડ તંત્રને જાણ કરી હતી. ફૂડ અધિકારીઓએ તાલુકા પોલીસને સાથે […]