સાત્વિક-ચિરાગની જોડીએ સ્વિસ ઓપનમાં મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો,ફાઇનલમાં ચીનની જોડીને હરાવી
                     સાત્વિક-ચિરાગ બન્યા ચેમ્પિયન સ્વિસ ઓપનમાં મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો ફાઇનલમાં ચીનની જોડીને હરાવી  મુંબઈ:ભારતની સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ સ્વિસ ઓપનમાં મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. ફાઇનલમાં ભારતીય જોડીએ ચીનની તાંગ ક્વિઆન અને રેન યૂ શિયાંગની જોડીને હરાવી હતી. સાત્વિક અને ચિરાગે જીનીની જોડીને સીધા સેટમાં 21-19 અને 24-22થી હરાવ્યા હતા. સ્વિસ ઓપન સુપર […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

