છત્રપતિ શિવાજી મહારાજના ‘વાઘ નખ’અને જગદંબા તલવારને ભારત લાવવામાં આવશે
મુંબઈ: બ્રિટન હવે છત્રપતિ શિવાજી મહારાજના વાઘ નખ અને તેમની તલવાર ભારતને પરત કરવા જઈ રહ્યું છે. શિવાજી મહારાજે વાઘ નખ વડે મુઘલ સરદાર અફઝલ ખાનનું પેટ ચીરી નાખ્યું હતું. તેમની પ્રખ્યાત જગદંબા તલવાર પણ ભારત લાવવામાં આવશે. મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન સુધીર મુનગંટીવારે દાવો કર્યો હતો કે બ્રિટન આ વર્ષે તેને ભારતને પરત કરવા જઈ […]