કાશ્મીર દેશનો તાજ છે, હું ઈચ્છું છું કે આ તાજ વધુ સુંદર અને સમૃદ્ધ બને: પીએમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરમાં સોનમર્ગ ટનલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સભાને સંબોધતા, તેમણે જમ્મુ અને કાશ્મીર અને ભારતના વિકાસ માટે સખત મહેનત કરનારા અને પોતાના જીવનને દાવ પર લગાવનારા મજૂરોનો આભાર માન્યો. મોદીએ ટિપ્પણી કરી કે “પડકારો છતાં, અમારો સંકલ્પ ડગમગ્યો નહીં”. તેમણે કામ પૂર્ણ કરવા માટે તમામ અવરોધોનો સામનો કરવા બદલ […]