નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના જૂનાઘાટા ગામ પાસે આવેલો ટકારાનો ધોધનો અનોખો નજારો
જિલ્લાનાઝરવાણી અને નિનાઈના ધોધથી કુદરતી સૌંદર્ય ખીલી ઊઠ્યું, લીલાછમ જંગલો, ઊંચા ડુંગરો, ખળખળ વહેતા ઝરણાંને નિહાળવા પ્રવાસીઓ ઉમટી પડ્યા, સુંદર પિકનિક પોઇન્ટ તરીકે વિકાસ કરવાની માગ રાજપીપળાઃ ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે નર્મદા જિલ્લો નંદનવન સમો બની ગયો છે. નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવે છે, તે ચોમાસામાં પોતાના અદ્ભુત કુદરતી સૌંદર્યથી છલકાઈ ઉઠે છે. લીલાછમ […]