મોબાઈલ ફોનને લોંગ ટાઈમ સુધી સારો રાખવા ન કરો આટલી ભૂલો, નહી તો ફોન સમય કરતા પહેલા જ થઈ જશે ખરાબ
ફોન ચાર્જિંગમાં ચાર્જ થાય એટલે તરત હટાવી લો વાંવાર ફોનમાં ઈયરફોનની પીન નાખવાનું ટાળો આજકાલ દરેક લોકો પોતાના મોબાઈલ ફોનને પોતાના જીવની જેમ સાચવે છે,ફોનને જો વધુ સમય સુધી સારો રાખવો હોય તો તેના માટે આજે કેટલીક ટ્રિક જાણીશું, જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો તમારો ફોન લાંબો સમય સુધી સારો રહી શકે છે, […]