વડોદરા નજીક હાઈવે પર ટેમ્પાએ સ્કૂટરને અડફેટે લેતા દંપત્તીનું ઘટના સ્થળે મોત
વાઘોડિયા બ્રિજ પર વહેલી સવારે સર્જાયો અકસ્માત, અકસ્માતના બનાવ બાદ ટેમ્પાચાલક ટેમ્પાને ઘટના સ્થળે મૂકી ફરાર, પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેર નજીક નેશનલ હાઈવે પર સ્કૂટર અને આઈસર ટેમ્પા વચ્ચે સર્જાયો હતો. શહેરના વાઘોડિયા બ્રિજ ઉપરથી […]