સુપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ મેળાની તૈયારીઓ માટે કલેકટરએ સમીક્ષા કરી
તરણેતરના ભાતીગળ મેળા માટે લાઈટિંગ, મંડપ વગેરેનો 40 લાખનો કોન્ટ્રાક્ટ અપાયો, તરણેતરના મોળામાં ગ્રામીણ ઓલિમ્પિક”નું આયોજન કરાશે, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વાગત વ્યવસ્થા અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી સુરેન્દ્રનગરઃ ગુજરાતનો સુપ્રસિદ્ધ તરણેતરનો ભાતીગળ લોકમેળો આગામી તા. 26મી ઓગસ્ટથી યોજાશે. આ લોકમેળા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે મેળાના આયોજન સંદર્ભે રસ્તા, પાર્કિંગ, […]