TATની પરીક્ષા આપનાર ઉમેદવારોના ચહેરા પર ખુશી,કહ્યું પેપર પ્રમાણમાં સરળ હતું
રાજકોટ : ટેટની પરીક્ષા આપનારા ઉમેદવારોના ચહેરા પર પરીક્ષા બાદ ખુશી જોવા મળી, જે ઉમેદવારો પરીક્ષા આપવા આવ્યા હતા તેઓએ વર્ગખંડની બહાર આવીને મીડિયાને જણાવ્યું કે પરીક્ષા આશા કરતા ઘણી વધારે સહેલી અને સરળ હતી, અને લાગે છે કે જે છોકરાઓ મહેનત કરીને આવ્યા હશે તેઓ ચોક્કસપણે પાસ થઈ જશે. પરીક્ષા માટેનું મેનેજમેન્ટ અને વ્યવસ્થા […]