સુરતમાં BLOની કામગીરી કરતા શિક્ષકોને અન્ય કામગીરીમાંથી મુક્તિ આપવા કરાયો આદેશ
શાળાઓમાં અને ઓફિસની કામગીરીમાં રજા ન મળતા શિક્ષકોએ ફરિયાદ કરી હતી, BLOની કામગીરી કરતા શિક્ષકોને સામાજિક પ્રસંગમાં પણ રજા અપાતી ન હોવાની રાવ, મ્યુનિની શાળાઓમાં શિક્ષકોની ઘટ વચ્ચે આ કામગીરી સોંપવામાં આવતા નારાજગી સુરતઃ ગુજરાતભરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં બી.એલ.ઓ તરીકે શિક્ષકોને જોતરવામાં આવ્યા છે, ત્યારે સુરત શહેરમાં બી.એલ.ઓ કામગીરીમાં સંકળાયેલ શિક્ષકો-પાલિકા કર્મચારીઓને મતદાર સુધારણા […]


