શું તમે જાણો છો આંખોમાંથી આવતા આસુંના પણ 3 પ્રકાર હોય છે, પણ શા માટે આવે છે આંખોમાં આસું જાણો
આંખોમાં આસું આવવાના ત્રણ પ્રકાર છે રડવું પણ આરોગ્યને ફઆયદો કરાવે છે રડવું અને હસવું આ બન્ને કુદરતી છે,જેમ કે રડા વખતે આસુ આવવા અને હસતા વખતે ખુશી મળી પણ ક્યારેક વિચાર આવ્યો છે કે રડે ત્યારે જ કેમ આસું આવે છે રડવું કોઈને ગમતું નથી, પરંતુ પ્રેમ અને ઉદાસીના આવા ઘણા પ્રસંગો છે જ્યારે […]