અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બે વર્ષમાં ગરીબો માટે 10.000 આવાસ બનાવાશે
એએમસી દ્વારા ગરીબો માટે આવાસ બનાવવા 14000 કરોડનો ખર્ચ કરાશે, શહેરના વિવિધ વિસ્તારમાં EWSનાં 2,623 મકાનો બનાવાશે, સ્લમ રિડેવલપમેન્ટના 2497 મકાન અને PM આવાસ યોજના હેઠળ 3,794 એલઆઈજી હેઠળ 1233 મકાન બનશે. અમદાવાદઃ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ઝૂંપડા હટાવીને ગરીબો માટે નવા આવાસ બનાવવામાં આવી રહ્યા છે. શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આગાની બે વર્ષમાં શહેરના જુદા જુદા […]