અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની મોટાભાગની ટેનિસકોર્ટ બંધ, હવે બોક્સ ક્રિકેટ માટે સુચન
                    અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો નાગરિકોના ટેક્સના નાણાનો ક્યારેક વગર વિચાર્યે વેડફાટ કરતા હોય છે. શહેરમાં મ્યુનિ.કોર્પોરેશને કરોડો રૂપિયાના ખર્ચે 20 જેટલી ટેનિસકોર્ટ્સ બનાવી હતી. ટેનિસના રમતવીરોએ ઉપયોગી બની રહે એવો ઉદેશ્ય હતો. દરમિયાન 20 ટેનિસકોર્ટ્સ પીપીપી ધોરણે ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ 20 ટેનિસ કોર્ટ પીપીપી ધોરણે ભાડે આપવામાં તકલીફ પડી છે. તેનું મુખ્ય […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

