રશિયાની સૈન્ય કાર્યવાહી વચ્ચે યુક્રેને ભારત પાસે માગી મદદ
નવી દિલ્હીઃ ભારતની પ્રશંસા કરીને યુક્રેનના રાજદૂત ઇગોર પોલિખાએ યુક્રેનમાં રશિયા સાથે ચાલી રહેલા સૈન્ય અભિયાનમાં ભારતનું સમર્થન માંગ્યું છે. નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા પોલિખાએ કહ્યું કે, ભૂલશો નહીં કે ભારત ઘણા વર્ષોથી બિન-જોડાણવાદી ચળવળનું નેતા હતું. બિન-જોડાણવાદી ચળવળની રચના શીત યુદ્ધના યુગ દરમિયાન માત્ર વિશ્વના તણાવને રોકવા માટે કરવામાં આવી હતી. તે […]