દિલ્હીમાં થયેલો બ્લાસ્ટ આતંકવાદી કૃત્ય હોવાનું સરકારે સ્વિકાર્યું
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે 10 નવેમ્બર 2025ની સાંજે દિલ્હીમાં લાલ કિલ્લા નજીક કાર વિસ્ફોટ સંડોવતી આતંકવાદી ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. કેબિનેટે નિર્દોષ જીવોના સન્માનમાં બે મિનિટનું મૌન પાળ્યું હતું. કેબિનેટે ઠરાવમાં જણાવ્યું કે, દેશે 10 નવેમ્બર 2025ની સાંજે લાલ કિલ્લા નજીક કાર વિસ્ફોટ દ્વારા રાષ્ટ્ર વિરોધી […]


