જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે ત્રાસવાદી ઠાર મરાયાં
નવી દિલ્હીઃ જમ્મુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનના બે દિવસ પહેલા જ જમ્મુના સુંજવાન વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતી. આ એન્કાઉન્ટરમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓ માર્યા ગયા હતા. એક જવાન પણ શહીદ થયો હતો જ્યારે છ જવાન ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ સવારે […]


