માત્ર અમીર જ નહીં, સૌથી વધુ પગાર મેળવનારા CEO પણ બન્યા એલન મસ્ક – મૂળ ભારતીય માઈક્રોસેફ્ટના CEO નડેલા 7 માં સ્થાને
સૌથી વધુ કમાણી મામલે ટેસ્લાના ઈલોન મસ્ક પ્રથમ નંબરે મૂળ ભારતીય માઈક્રોસેફ્ટના સીઈઓમાં નડેલા 7 માં સ્થાને દિલ્હીઃ- દેશભરમાં ધનિકોના મામલે ઈલોન મસ્કનું નામ મોખરે લેવાતું હોય છેનેથવર્થ જો સૌથી વધુ હોય તો ટેસ્લાના ઈલોન મસ્ક મોખરે હોય છે ત્યારે આજ શ્રેણીમાં મૂળ ભારતીય નડેલા કે જેઓ માઈક્રોસોફઅટના સીઈઓ છે જે આ યાદીમાં 7મા નંબરે […]