અમદાવાદમાં કોરોનાએ ફરીથી ચિંતા વધારીઃ 8 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયાં
અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરના પણ કોરોનાના કેસ ફરી સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ વિવિધ વિસ્તારમાં કોરોના ટેસ્ટ માટે કેમ્પ ઉભા કરવામાં આવ્યાં છે. તેમજ ખોખરા, બોપલ, ભાઈપુરા, બોડકદેવ વિસ્તારની આઠેક સોસાયટીઓને કન્ટેનમેન્ટ ઝોન જાહેર તરીકે જાહેર કરાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં કોરોના કેસ […]