કોરોના સંકટઃ દેશમાં અત્યાર સુધીમાં 62 કરોડથી વધારે કરાયાં ટેસ્ટ
દિવસઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં વધારો થતા ટેસ્ટીંગ વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. 24 કલાક દરમિયાન 9.15 લાખ વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. અત્યાર સુધી સમગ્ર દેશમાં કોરોનાના લગભગ 62.46 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. બીજી તરફ દેશમાં કોરોના રિકવરી રેટમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. હાલ દેશમાં રિકવરી રેટ 98 ટકાથી […]


