જ્ઞાન સહાયક યોજના’ના વિરોધમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં ધરણાં કર્યા
ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના અમલમાં મુકી છે. જેમાં 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારની આ નીતિને કારણે વિદ્યાસહાયકો કે શિક્ષણ સહાયકોની ભરતી ન કરાતા વર્ષોથી નોકરીની રાહ જોઈ રહેલા ટેટ અને ટાટ (ટીચર એલિઝિબિટી ટેસ્ટ) પાસ કરેલા હજારોની સંખ્યામાં ઉમેદવારોના અરમાનો પર પાણી […]