થાનગઢ નજીક ગેરકાયદે ખનન પકડાયું, 2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
થાનના વીજળિયા ગામે નાયબ કલેકટરની ટીમે પાડ્યા દરોડા બે ડમ્પર-હિટાચી મશીન સહિત મુદ્દામાલ કબજે કરાયો સફેદ માટીનું બેરોકટોક ખનન કરવામાં આવી રહ્યું હતું સુરેન્દ્રનગરઃ જિલ્લામાં તંત્રની લાલ આંખ છતાંયે ખનીજચોરી બેરોકટોક ચાલી રહી છે. ત્યારે ચોટીલાના નાયબ કલેકટર અને તેમની ટીમે દરોડો પાડીને થાનગઢના વીજળિયા ગામ નજીક સફેદ માટીનું ગેર કાયદે થતું ખનન પકડી પાડ્યુ […]