કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન, 152 જાતના વિવિધ પક્ષીઓનો કલરવ
સુરેન્દ્રનગર, 28 જાન્યુઆરી 2026: જિલ્લાનો રણ વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. આ રણ વિસ્તારમાં ભરાયેલા પાણીમાં વિદેશી પક્ષીઓનું આગમનથયુ છે. 152 જાતના પક્ષીઓના કલરવથી રણ વિસ્તાર ગુંજી ઊઠ્યો છે. કચ્છના નાના રણમાં સાનુકૂળ હવામાન, પૂરતો ખોરાક અને સલામત વસવાટના કારણે વિદેશીપક્ષીઓ ચાર મહિના જેટલો વસવાટ કરશે. શિયાળાની ઋતુ જામતા કચ્છના નાના રણ તેમજ ધ્રાંગધ્રાના […]


