પશુઓ માટેના ચારાના ભાવમાં વધારો થતા પાંજરોપોળોની હાલત કફોડી બની
ભૂજઃ રાજ્યની મોટાભાગની પાંજરાપોળ હાલ આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે. કોરોનાકાળમાં દેશભરમાં આર્થિક ગતિવિધિઓ ઠપ થઈ જવાના કારણે દાનની આવક ઓછી થતા ગૌવંશોની સેવા કરતી પાંજરાપોળો હજુ પણ આર્થિક સંકડામણ અનુભવી રહી છે તેવામાં હવે સુકા અને લીલા ચારાના ભાવના વધારાના કારણે સંસ્થાઓને સંચાલનમાં ઔર મુશ્કેલી પડી રહી છે. રાજયની સૌથી મોટી અને ત્રણ વિભાગમાં […]