સરકાર માટે રાહતના સમાચારઃ નિષ્ણાતોના મતે દેશનું અર્થતંત્ર 10 ટકાના દરે વધ્યું
નવી દિલ્હીઃ કોરોના કાળમાં પણ સરકાર માટે રાહતના સમાચાર આવ્યા છે. નિષ્ણાંતોના મતે ભારતીય અર્થતંત્ર વૈશ્વિક અર્થતંત્રોમાં સૌથી ઝડપથી આગળ વધતું દેખાઈ રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં અર્થતંત્ર પાટા પર હોવાના સંકેત મળ્યા છે. હાલ તે 10 ટકાના દરે આગળ વધી રહ્યું છે. બ્લૂમબર્ગે કુલ 12 અનુમાનોના આધારે આ દાવો કર્યો હતો. અર્થશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ […]