ડુંગળીના ભાવ ગગડી ગયા બાદ હવે સરકારે સહાય કરવાની પ્રકિયા આરંભી
ખેડૂતોએ મફતના ભાવે ડૂંગળી વેચ્યા બાદ હવે સરકાર સહાય કરશે મહુવા યાર્ડમાં ખેડુતો પ્રતિ કિલો 1ના ભાવે ડૂંગળી વેચવા મજબુર થયા હતા પડતર કિંમત પણ ન ઉપજતા ઘણા ખેડુતોએ ડૂંગળીના પાકમાં ટ્રેકટર ફેરવી દીધા હતા અમદાવાદઃ ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન ભાવનગરના મહુવા અને તળાજા વિસ્તારમાં થાય છે. આ વખતે પણ મહુવા અને તળાજા પંથકમાં […]