નરેન્દ્ર મોદીએ મહાન તમિલ કવિ સુબ્રમણ્યમ ભારતીની સંપૂર્ણ રચનાઓના સંકલનનું વિમોચન કર્યું
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં 7, લોક કલ્યાણ માર્ગ પર મહાન તમિલ કવિ અને સ્વાતંત્ર્ય સેનાની સુબ્રમણ્યમ ભારતીના સંપૂર્ણ કાર્યોના સંગ્રહનું વિમોચન કર્યું હતું. મહાન તમિલ કવિ સુબ્રમણ્યમ ભારતીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં મોદીએ કહ્યું હતું કે, આજનો દિવસ ભારતની સંસ્કૃતિ અને સાહિત્ય, ભારતની આઝાદીની લડતની યાદો અને તમિલનાડુનાં ગૌરવ […]