ગાંધીનગરના યુવક સાથે લગ્ન કરીને લૂંટેરી દૂલ્હન 11 લાખના દાગીના સાથે ફરાર
ગાંધીનગર, 20 જાન્યુઆરી 2026: જિલ્લાના મોટા ઇસનપુરમાં રહેતા એક યુવકને લગ્નની લાલચ આપીને મહિસાગરના ખાનપુર તાલુકાના ઝેર ગામે બોલાવીને કન્યા બતાવીને તાત્કાલિક જંગલ વિસ્તારમાં લઈ જઈને લગ્ન કરાવી દીધા હતા ત્યારબાદ દૂલ્હન સોનાના દાગીના અને રોકડ રકમ સાથે ગાયબ થઈ જતા બાકોર પોલીસે દલાલ સહિત ત્રણ આરોપીને ઝડપી લીધા છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની યુવતીએ […]


