કચ્છના નાના રણમાં મીઠું પકવવાની સીઝનનો થયો પ્રારંભ, અગરિયાઓનું રણ તરફ પ્રયાણ
અગરિયાઓ 8 મહિના રણમાં રહીને મીઠાં ઉત્પાદન કાર્યમાં જોડાશે, અગરિયા પરિવારો રણમાં ઝૂંપડા બનાવીને વસવાટ કરશે, આવતા વર્ષે ચોમાસાના પ્રારંભ પહેલા અગરિયાઓ પોતાના ગામ પરત ફરશે સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા જિલ્લાના ખારાઘોડા, પાટડી, ઝીંઝુવાડા અને ધ્રાંગધ્રાના રણ વિસ્તારમાં અગરિયાઓ મીઠુ પકવવા માટે જતા હોય છે. હાલ ચોમાસાની સીઝન પૂર્ણ થતાં અગરિયાઓ મીઠું પકવવા […]