લીંબડીમાં રખડતા કૂતારાનો ત્રાસ, મહિનામાં જ ડોગ બાઈટના 600થી વધુ બનાવો બન્યા
સુરેન્દ્રનગર, 21 જાન્યુઆરી 2026: જિલ્લાના લીંબડી શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધતો જાય છે. ઉપરાંત શહેર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનોનો આતંક ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. છેલ્લા એક મહિનામાં 600થી વધુ ડોગ બાઈટના બનાવો બન્યા છે. રખડતા કૂતરાને અંકુશમાં લેવામાં મ્યુનિનું તંત્ર નિષ્ક્રિય છે. લીંબડી શહેરના મુખ્ય માર્ગો, ગ્રીન ચોક અને સોસાયટીઓ સહિતના વિસ્તારોમાં રખડતા કૂતરાના […]


