ફિલ્મ અભિનેત્રી રેખાએ એક કાર્યક્રમમાં અક્ષય કુમારને કર્યો ઈગ્નોર, વીડિયો વાયરલ થયો
બોલિવૂડ સેલેબ્સના નામ ઘણીવાર કોઈને કોઈ સાથે જોડવામાં આવે છે. કેટલાક લિંકઅપ્સ હંમેશા યાદ રહે છે. જ્યારે પણ બોલિવૂડની પીઢ અભિનેત્રી રેખાનું નામ લેવામાં આવે છે, ત્યારે અમિતાભ બચ્ચનનું નામ આપમેળે જ લેવામાં આવે છે. અમિતાભ બચ્ચન ઉપરાંત, રેખાનું નામ ઘણા અન્ય કલાકારો સાથે જોડાયું છે. અક્ષય કુમાર પણ તેમાંથી એક છે. રેખા અને અક્ષયે […]