પ્રભુ દેવાની ફિલ્મ ‘થેલ’ 14 જાન્યુઆરીએ થશે રિલીઝ
પ્રભુ દેવાની ફિલ્મ ‘થેલ’ થશે રિલીઝ 14 જાન્યુઆરીએ પોંગલ તહેવાર પર થશે રિલીઝ સેન્સર બોર્ડ દ્વારા આપવામાં આવી મંજૂરી ચેન્નાઈ:નિર્દેશક હરિકુમારની ‘થેલ’ 14 જાન્યુઆરીએ પોંગલ તહેવાર પર રિલીઝ થશે. આ ફિલ્મમાં અભિનેતા પ્રભુ દેવા અને સંયુક્તા હેગડે મુખ્ય ભૂમિકામાં છે.115 મિનિટના રન ટાઈમ સાથેની ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા U/A પ્રમાણપત્ર સાથે મંજૂરી આપવામાં આવી છે. […]