કિચન ટિપ્સ – હવે વણી ને નહીં પરંતુ પાટલી પર થાપીને બનાવો જુવાર બેસનના મેથી વાળા થેપલા, જેને 1 અઠવાડિયા સુધી ખાઈ શકો છો
સાહિન મુલ્તાની- સામાન્ય રીતે ગુજરાતીઓના ફેવરિટ ખોરાકમાં થેપલનો સમાવેશ થઈ છે જો કે આ થેપલા ઘવ ના લોટમાં મેથીની ભાજી નાખીને વણીને બનાવવામાં આવે છે આજે ખરેખરમાં થેપલા કોને કહી શકે તે વાત કરીએ અને થાપીને બનાવેલ થેપલની રેસીપી જોઈએ . સામગ્રી 3 કપ – જુવારનો લોટ 1 કપ – ઘવનો લોટ 1 કપ – […]