આ ગુપ્તચર એજન્સીઓ છે, દુનિયામાં પ્રખ્યાત
જાણો વિશ્વની સૌથી શક્તિશાળી ગુપ્તચર એજન્સીઓ ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદના કારનામાની દુનિયાભરમાં ચર્ચા થાય છે. ઇઝરાયેલમાં રહેતા મોસાદે લેબનોનમાં તેના સૌથી મોટા દુશ્મન હિઝબુલ્લાહને ઘૂંટણિયે લાવી દીધો છે. પરંતુ, શું તમે જાણો છો કે દુનિયાની 10 સૌથી શક્તિશાળી ગુપ્તચર એજન્સીઓ કોણ છે? તેમના નામ જાણો. CIA-અમેરિકા અમેરિકાની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (CIA) દુનિયાની સૌથી શક્તિશાળી માનવામાં […]


