ડૉ. એસ. જયશંકરે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ ત્રીજા પક્ષની મધ્યસ્થીનો ઇનકાર કર્યો
નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થીનો ઇનકાર કર્યો, અને પુનરોચ્ચાર કર્યો હતો કે ઇસ્લામાબાદ સાથેના વ્યવહારો સંપૂર્ણપણે દ્વિપક્ષીય રહેશે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતા ડૉ. જયશંકરે કહ્યું કે, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન સાથે ચર્ચા કરવાની બાકી રહેલી એકમાત્ર બાબત […]