ગાંધીનગરમાં સરકારી ક્વાટર્સ રહેવા લાયક છે કે કેમ? હવે થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કરાશે
ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગરમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે, અને કર્મચારીઓને સરકારી ક્વાટર્સ રહેવા માટે ફળવવામાં આવ્યા છે. અને વર્ષોથી કર્મચારીઓ સરકારી ક્વાટર્સમાં વસવાટ કરી રહ્યા છે. જેમાં ઘણા કવાટર્સ જર્જરિત બની ગયા છે. સેકટર 29માં એક કવાટર્સનું છજુ પડવાની ઘટના બાદ સરકારે તમામ કવાટર્સની હાલત અંગે રિપોર્ટ માંગ્યો હતો. હવે તમામ કવાટર્સમાં થર્ડ પાર્ટી […]