1. Home
  2. Tag "Three accidents"

વડોદરામાં અકસ્માતના ત્રણ બનાવોમાં મહિલા સહિત બે બાળકોના મોત

વડોદરા, 20 જાન્યુઆરી 2026:  શહેરમાં રોડ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. શહેરમાં અકસ્માતોના વધુ ત્રણ બનાવો બન્યા છે. જુદા જુદા અકસ્માતોના ત્રણ બનાવોમાં મહિલા સહિત બે બાળકોના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતના બનાવમાં શહેરના કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે ફાયર બ્રિગેડના ટેન્કરે અકસ્માત સર્જતા 10 વર્ષીય બાળકનું મોત થયું છે, જ્યારે બીજા અકસ્માતના […]

ડેડીયાપાડા, રાજપીપળા અને કરજણ નજીક અકસ્માતના ત્રણ બનાવમાં બેનાં મોત, એકને ઈજા

રાજપીપળાઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં નર્મદા જિલ્લામાં જુદા જુદા અકસ્માતના ત્રણ બનાવો બન્યા હતા. નર્મદા જિલ્લાના ડેડીયાપાડાની માંચ ચોકડી પાસે, માંડણ ગામ બસ સ્ટેન્ડ પાસે, અને રાજપીપળા કરજણ ઓવારા પાસે અકસ્માતના ત્રણ બનાવો બન્યા હતા. જેમાં એક મહિલા સહિત બેના મોત થયા હતા અને એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. આ અકસ્માતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code