સસ્તા સોનાની લાલચ આપીને લોકોને છેતરતા 3 રાજસ્થાની શખસો પકડાયા
આરોપીઓ પાસેથી સોના જેવા લાગતા પીળી ધાતુના 12 મણકા, 9 ચેઈન મળી, ખોદકામ દરમિયાન સોનાના સિક્કા મળ્યા હોવાનું કહીને લોકોને છેતરતા હતા, સાબરમતીના એક વેપારીને સસ્તાભાવે સોનું આપવાનું કહીને 6 લાખ લીધા હતા અમદાવાદઃ કહેવત છે ને કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે, સસ્તા ભાવનું સોનું આપવાની લાલચ આપીને ઠગવાના બનાવો વધતા જાય […]