1. Home
  2. Tag "Three died"

ઓખાઃ જેટી બાંધકામ દરમિયાન અકસ્માતમાં ત્રણના મોત

દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં બુધવારે જેટી નિર્માણમાં ઉપયોગમાં લેવાતી ક્રેન તૂટી પડતાં એન્જિનિયર સહિત ત્રણ લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં એક સુપરવાઈઝર અને એક કાર્યકરનો પણ સમાવેશ થાય છે. દ્વારકા જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાએ ઘટનાની પુષ્ટિ કરી છે. જિલ્લા કલેકટરે કહ્યું હતું કે, ત્રણ લોકોના મોતની ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઓખા મરીન પોલીસે […]

મોરવા હડફના ભંડોઈ ગામે બાઈક પર જીવંત વીજ વાયર પડતા ત્રણના મોત

ટ્રીપલ સવારી બાઈક પર વીજ વાયર તૂટી પડતા ત્રણેય યુવાનો લાગ્યો શોક, MGVCL તંત્રની બેદરકારી, જવાબદારો સામે પગલાં લેવા મૃતકના પરિવારજનોની માગ મોરવા હડપઃ પંચમહાલ જિલ્લાના મોરવા હડફના ભંડોઈ ગામના ત્રણ યુવકનો બાઈક પર સવાર થઈને જઈ રહ્યા હતા ત્યારે વીજળીનો જીવતો  વાયર પડતા ત્રણેય યુવકના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જેમાં બે સગા ભાઈ […]

ઉત્તરાખંડમાં વિવિધ સ્થળોએ ભૂસ્ખલન, ત્રણના મોત

નવી દિલ્હીઃ આપત્તિગ્રસ્ત રાજ્ય ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન થઈ રહ્યું છે જે જીવલેણ બની રહ્યું છે. કાટમાળ ક્યારે કોના પર પડશે તે કોઈને ખબર નથી. શનિવારે ભૂસ્ખલનના કાટમાળ નીચે દબાઈ જવાથી ત્રણ લોકોના મોત થયા હતા. SDRFએ તમામ મૃતદેહોને કાટમાળમાંથી કાઢીને પોલીસને સોંપી દીધા છે. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ પિથોરાગઢ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code