VVIP રસ્તા પરથી પસાર થશે તો ત્રણ મિનિટથી વધુ ટ્રાફિક રોકી શકાશે નહીં
ગાંધીનગરઃ રાજ્યના માર્ગો પર વીવીઆઈપી પસાર થાય ત્યારે ટ્રાફિકને લાંભા સમય સુધી રોકવામાં આવતો હોય છે. ઘણીવાર એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકને લીધે પસાર થઈ શકતી નથી. અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી સરકારે નિર્ણય લીધો છે. કે, વીવીઆઈપી પસાર થાય ત્યારે માત્ર ત્રણ મિનિટ જ ટ્રાફિક રોકવામાં આવશે. એટલે વાહનચાલકોને ત્રણ મિનિટથી વધુ […]