બનાસ ડેરીની ચૂંટણીમાં વધુ ત્રણ બેઠક બિનહરીફ, શંકર ચૌધરી જુથનો દબદબો
દિયોદર,લાખણી અને સાંતલપુર બેઠક બિનહરીફ બની, 29મી એ ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ, 16માંથી 10 બેઠકો પર શંકરભાઈ જૂથના ઉમેદવારો બિનહરીફ પાલનપુરઃ સૌથી મોટી ગણાતી બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં વધુ ત્રણ બેઠકો બિનહરિફ બની છે. જેમાં દિયોદર,લાખણી અને સાંતલપુર બેઠક બિનહરીફ થઈ છે. આમ કૂલ 16 ડિરેક્ટરોની ચૂંટણીમાં 10 બેઠકો બિન હરીફ બની છે. […]