લીંમડી હાઈવે પર પ્રાંત અધિકારીએ ખનીજ ભરેલા ત્રણ વાહનો જપ્ત કર્યા
રોયલ્ટી પાસ વિના ત્રણ વાહનોમાં કોલસો અને કપચી ભરેલા હતા ત્રણેય વાહનો લીંબડી પોલીસને હવાલે કરાયા છેલ્લા ઘણા વખતથી ખનીજચોરીનું કૌભાંડ ચાલતું હતું સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં ખનીજચોરીનું દૂષણ સૌથી વધુ જાવા મળી રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા ખનીજચોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. લીંબડી હાઈવે પર પ્રાંત અધિકારીએ ટીમ સાથે રાતે આકસ્મિક ચેકિંગ હાથ ધરી […]