દિલ્હીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
નવી દિલ્હીઃ દિલ્હી-NCRના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો, જેના કારણે ઠંડી વધી ગઈ છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું કે વરસાદનું કારણ સક્રિય પશ્ચિમી વિક્ષેપ છે જેના કારણે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ઠંડી પડી છે. આજે દિવસભર વાદળછાયું આકાશ અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તાપમાન મહત્તમ 20 ડિગ્રી અને લઘુત્તમ 11 […]