શિવરાત્રિના મેળાને લીધે ગિરનાર રોપ-વેના ટિકિટ દરમાં રૂપિયા 69નો ઘટાડો
જુનાગઢ, 9 ફેબ્રુઆરી 2026: શહેરમાં ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથમાં દર વર્ષે શિવરાત્રિનો મહામેળો યોજાઈ છે. આ વખતે 5 દિવસીય મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ તા.11મી ફેબ્રુઆરીને બુધવારથી થશે. આ મહામેળા માટે તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓ ગિરનારની ટુક પર રોપવેમાં જઈ શકે તે માટે રોપ-વેના સંચાલકોએ ટિકિટના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. જુનાગઢમાં […]


