કર્ણાટકના વિજયપુરામાં ધરા ધણધણી, 3.1ની તીવ્રતા નોંધાઈ
બેંગ્લોરઃ કર્ણાટકના વિજયપુરામાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અહેવાલ મુજબ, વિજયપુરામાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.1ની હોવાનું જણાય છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કર્યું, “મંગળવારે સવારે 7:49 વાગ્યે કર્ણાટકના વિજયપુરામાં 3.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તેની ઊંડાઈ 5 કિલોમીટર હતી.” વિજયપુરા જિલ્લામાં વારંવાર આવતા ભૂકંપે લોકોની […]


